Wednesday, June 28, 2023

વરસાદની ઋતુમાં અસરગ્રસ્ત પાલનપુરવાસીઓને હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા તાડપત્રી વિતરણ

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા પાલનપુર માં રેહતા જરૂરિયાતમંદ લોકો ને તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું. 

helps to needy people in monsoon
Helps Foundation - Always Helping People In Need
પાલનપુર વિસ્તાર માં રેહતા લોકો ને થોડા સમય પહેલા આવેલા વરસાદને અને વાવાજોડાને કારણે તેમના રહેઠાણ અને આજીવિકા ને ભારે નુક્સાન થયું હતું. તેથી તે લોકો દ્વારા અમારા હેલ્પ્સ ફાઉન્ડેશન નો સંપર્ક કરવા માં આવ્યો હતો અને તે જ સમયે અમારા હેલપ્સ ફાઉન્ડેશન દ્વારા તેઓને તાડપત્રી ની વ્યસ્થા પૂરી પાડવામાં આવી હતી. અમારી ટીમ દ્વારા તેમના રહેઠાણ માટે તાડપત્રી નો ઉપયોગ કરી ને તેમને આ વરસાદી ઋતુમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે અને શાંતિ પૂર્વક જીવન જીવી શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. હેલ્પ્સ ફાઉન્ડેશન આ નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે હંમેશા કાર્યરત રહે છે જેથી લોકો ની પરિસ્થિતિ માં સુધારો આવે અને સારું જીવન જીવી શકે.
Distribute Tarpaulin by Helps Foundation Helps Foundation - Always Helping People In Need
Helps Foundation - Always Helping People In Need


No comments:

Post a Comment

Helps Foundation Helping for Education to Underprivileged Students

  Quality education for underprivileged students from Helps Foundation is crucial for a myriad of reasons, impacting not only the individ...